PANJAB GOVT DWARA 24-12-2016 NA ROJ SUPREME COURT NA DECISION MUJAB 11 MAS NA KARAR ADHARIT KARMACHARIONE KAYAMI FULL PAGAR THI AMALVARI





મહેસાણા જિલ્લામાં આંગણવાડી કાર્યકર/તેડાગરની જગ્યાઓની ભરતી
2017-05-28 17:21:20

આઈ.સી.ડી.એસ ઘટક મહેસાણા-૧ અને મહેસાણા-૨(જોટાણા)ના ગામોમાં આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોની ખાલી જગ્યા પડેલ અને ટુકા ગાળામાં ખાલી પડનાર જગ્યાઓ માટે જેતે ગામની સ્થાનિક પરણિત મહિલાઓ પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

કુલ જગ્યાઓ : ૩૧

(૦૧) આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર ની જગ્યાઓ = ૧૧ જગ્યાઓ
(૦૨) આંગણવાડી કેન્દ્રમાં તેડાગર ની જગ્યાઓ = ૨૦ જગ્યાઓ

લાયકાત : કાર્યકર માટે ઓછામાં ઓછુ ૧૦ પાસ
તેડાગર માટે ઓછામાં ઓછુ ૭ પાસ

અરજી મોકલવાનો સમય : જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ થી દિન -૨૦ માં ઓફિસિયલ જાહેરાત માં દર્શાવેલ સરનામાં પર અરજી રજિસ્ટર પોસ્ટ એડી થી મોકલી આપવાની રહેશે

પગારધોરણ,શરતો,વયમર્યાદા તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી.

ઓફિસિયલ જાહેરાત
http://goo.gl/yH0keS

GK, Job, Quiz Game, CCC, Current Affairs, Educational news, Educational Materials, दिन विशेष, वैज्ञानिक घटना के लिए मेरी पसंद बेस्ट गुजराती ऑफ़ लाइन Android एप नीचे दी गई लिंक पर से Download करे।

https://play.google.com/store/apps/details?id=com.edusafar

સાદી સરલ રીતે 7મા પગાર પંચની ગણતરી કરતી એપ.
સુરેશ ચૌધરી

7TH PAY COMMISSION 29/7/2016 PRAMANE AREARS CALCULATOR
CLICK HERE TO CALCULATE 

https://play.google.com/store/apps/details?id=teamvr.seventhpaycommissionarrears

BREKING NEWS :-GSSSB:REVENU TALATI BHARTI DISTRIC WISE & CATEGORY WISE JAGYA DECLARED

NOTIFICATION:CLICK HERE

DISTRIC WISE LIST:CLICK HERE